બીએએસએફ બટેટાની ઉત્પાદકતામાં વધારો કરવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે જાણોઃ
બીએએસએફ બટેટાની વાવણી માટે નાવીન્યપૂર્ણ અને સાનુકૂળ સમાધાન ઓફર કરે છે. અમારી પ્રોડક્ટો એશિયા અને દુનિયાભરના બટેટાના ખેડૂતો દ્વારા વ્યાપક પહોંચ પામી છે અને આવકારાઈ છે. અમારા પાક રક્ષણ સમાધાન ઉપરાંત બીએએસએફ બટેટાના ખેડૂતોને ઊપજ વધારવા માટે મદદરૂપ થવા વ્યાવસાયિક અને ટેક્નિકલ ટેકો આપે છે, જેને લઈ તેમની આવકમાં વધારો થાય છે અને રાષ્ટ્ર માટે ખાદ્ય પુરવઠાની ખાતરી રહે છે
વહેલી અને પછેતી અંગમારી જેવા રોગોનો ઉદભવ ભારતમાં બટેટાના ઉત્પાદકોને ઉચ્ચ ઊપજ મેળવવાથી રોકતાં મુખ્ય પરિબળો છે. અમારી પાક રક્ષણ ટીમનું લક્ષ્ય ઉત્પાદકોની જરૂરતોને સમજવાનું અને બજારમાં ક્રાંતિકારી અને નાવીન્યપૂર્ણ સમાધાન લાવવાનું છે. ભારત દુનિયામાં તૃતીય સૌથી મોટો ઉત્પાદક છે. જોકે ઉત્પાદકતાને મોરચે તે સૌથી નીચે છે.
પોલીરામ
પોલીરામ પાકની વ્યાપક શ્રેણી માટે ઈબીડીસી સમૂહનું બહુઆયામી સ્પર્શીય ફૂગનાશક છે. તે ઝિંક (14 ટકા) પૂરક સાથે બહુઆયામી રોગ રક્ષણ આપે છે, જે પાકના બહેતર સ્વાસ્થ્યમાં મદદરૂપ થાય છે.
ફાયદા
• રક્ષણઃ બહુઆયામી રોગ નિયંત્રણ
• પોષણઃ આરોગ્યવર્ધક હરિક પાક- વધારાનું ઝિંક 14 ટકા
• ડબ્લ્યુજી રચનાઃ પાણીમાં આસાનીથી ઓગળી જાય છે અને ડાઘ રહેતા નથી
માત્રાઃ એકર દીઠ 800- 1000 ગ્રામ. ઉપલબ્ધ પેક આકારઃ 400 ગ્રા, 800 ગ્રા
કેબ્રિયો ટોપ
કેબ્રિયો® ટોપ ઉત્કૃષ્ટ રોગ નિયંત્રણ સાથે તમારા પાકની ગુણવત્તા અને ઊપજ સુધારે છે. તેના આધુનિક છોડ આરોગ્ય લાભો સાથે તે ઓછા છંટકાવ સાથે લાંબી મુદત સુધી રક્ષણ આપે છે. બહુઆયામી અને લાંબી મુદતનું નિયંત્રણ. તેના એગ્સલન્સ® લાભો માણોઃ તમારા પાકની ગુણવત્તા અને ઊપજ સુધારે છે.
માત્રાઃ એકર દીઠ 600 ગ્રામ. ઉપલબ્ધ પેક આકારઃ 300 ગ્રા, 600 ગ્રા અને ૩ કિગ્રા
ઝેમ્પ્રો
પાછોતરો સુકારો વ્યવસ્થાપન માટે ઘણા બધા વિકલ્પો છે. જોક ગુણવત્તાયુક્ત લાભો સાથે તમારા પાકના રક્ષણ માટે તે પૂરતા છે?? શું આપણે મહત્ત્વપૂર્ણ અંગ ચૂકી રહ્યા છીએ.
પ્રસ્તુત છે બીએએસએફ ઝેમ્પ્રો, તમારા પાકની સફળતા માટે મહત્ત્વપૂર્ણ અંગ. આ અત્યાધુનિક ફૂગનાશક સૌથી ગંભીર રોગોને કાબૂમાં રાખે છે.
ઉચ્ચ આંતરિક કાર્યસાધકતા, ઉચ્ચ શોષકતા અને ઉચ્ચ પુનઃવિતરણ ઝેમ્પ્રોની ચાવીરૂપ ખુબીઓ છે. વધારાના લાભોમાં ઉપભોક્તા અનુકૂળ રચના, પ્રતિરોધક વ્યવસ્થાપનમાં નવીન સાધન, 2 કલાક સુધી વરસાદ સામે સહનશીલ અને માનવી તથા લાભદાયી જંતુઓ માટે સુરક્ષિત છે.
માત્રાઃ એકર દીઠ 400 મિલિ, ઉપલબ્ધ પેક આકારઃ 400 મિલિ અને 1 લિટર
એક્રોબેટ કમ્પ્લીટ
એક્રોબેટ® કમ્પ્લીટને જાણો. બીએએસએફનું આ નવું ફૂગનાશક અજોડ, અને બે સૌથી વિશ્વસનીય સંભવિત એક્ટિવ્ઝ ડિમેથોમોર્ફ અને મેતિરામનું સંતુલિત સંમિશ્રણ છે.
એક્રોબેટ® કમ્પ્લીટ મોસમના આરંભથી જ પાછોતરો સુકારો સામે ઉત્તમ રક્ષણ પૂરું પાડવા અને ઉપયોગની આસાની આપતી ટેકનોલોજી સાથે બીએએસએફ અને દંતકથા સમાન બ્રાન્ડ પર ઉત્પાદકોનો વર્ષોનો વિશ્વાસ એકત્ર લાવે છે. બટેટામાં અસરકારક પછેતી અંગમારી રોગ નિયંત્રણ માટે વિશ્વસનીય સમાધાન
પૂર્વમિશ્રિત રચનામાં સંતુલિત એઆઈ માત્રાની સુવિધા છે. આસાનીથી ઓગળે છે, અન્ય મોલેક્યુલ્સ મિશ્રણ કરવાની આવશ્યકતા નથી.
ઓછા જોખમની કેમિસ્ટ્રી સાથે કૃતિના બેવડા માધ્યમને લીધે પ્રતિરોધક વ્યવસ્થાપનમાં ઉત્તમ સાધન.
માત્રાઃ એકર દીઠ 1 કિગ્રા, ઉપલબ્ધ પેક આકારઃ 500 ગ્રા અને 1 કિગ્રા
લિહોસિન
લિહોસિન છોડ વૃદ્ધિ નિયામક છે, જે ચોક્કસ સમયગાળામાં ઈચ્છિત દિશામાં છોડની વૃદ્ધિને ચેનલાઈઝ કરે છે, જેને લીધે વધુ ઊપજ અને ઉત્તમ ગુણવત્તાનું ઉત્પાદન મળે છે. ઊપજમાં વધારો અને ઊપજની ગુણવત્તામાં સુધારણા લિહોસિનની મુખ્ય ખૂબીઓ છે.
માત્રાઃ 10 લિ પાણી દીઠ 2 મિલિ, ઉપલબ્ધ પેક આકારઃ 100 મિલિ, 250 મિલિ, 500 મિલિ અને 1 લિ
લિબ્રેલ ટીએમએક્સ2 અને લિબ્રેલ ઝિંકઃ છોડ પોષણ માટે ઉચ્ચ દ્રાવ્ય ચિલેટ્સ
શબ્દ ચિલેટ (ચિ- લેટ)નો અર્થ ખનીજ અને સેન્દ્રિય મોલેક્યુલ વચ્ચે જોડાણ છે.
લિબ્રેલના કિસ્સામાં આ સેન્દ્રિય મોલેક્યુલ ઈડીટીએ અને ડીટીપીએ છે.
સેન્દ્રિય મોલેક્યુલ ખનીજને શોષવામાં સહાય કરે છે, જ્યારે તે અપરિપક્વ ભંગાણથી ખનીજોનું રક્ષણ પણ કરે છે, જેને લીધે ચિલેટેડ ખનીજો વધુ સ્થિર બને છે.
લિબ્રેલ ચિલેટ્સ 20 વર્ષથી વધુ સમયથી દુનિયાભરમાં સિદ્ધ છે.
લિબ્રેલ ટીએમએક્સ2 અને લિબ્રેલ ઝિંકઃ છોડ પોષણ માટે ઉચ્ચ દ્રાવ્ય ચિલેટ્સ
શબ્દ ચિલેટ (ચિ- લેટ)નો અર્થ ખનીજ અને સેન્દ્રિય મોલેક્યુલ વચ્ચે જોડાણ છે.
લિબ્રેલના કિસ્સામાં આ સેન્દ્રિય મોલેક્યુલ ઈડીટીએ અને ડીટીપીએ છે.
સેન્દ્રિય મોલેક્યુલ ખનીજને શોષવામાં સહાય કરે છે, જ્યારે તે અપરિપક્વ ભંગાણથી ખનીજોનું રક્ષણ પણ કરે છે, જેને લીધે ચિલેટેડ ખનીજો વધુ સ્થિર બને છે.
લિબ્રેલ ચિલેટ્સ 20 વર્ષથી વધુ સમયથી દુનિયાભરમાં સિદ્ધ છે.
|
છંટકાવનો સમય અને પદ્ધતિ |
|
|
|
પાકના તબક્કા |
લિબ્રેલ પ્રકાર |
એકર દીઠ માત્રા |
છંટકાવની |
નિરીક્ષણો / લાભો |
|
|
પાણી લિટર દીઠ |
રીત |
|
રોપણી પછી 25-30 દિવસ |
લિબ્રેલ ઝિંક+ |
500 ગ્રા+200 ગ્રા |
ખાતર અને |
કંદનો એકસમાન |
|
લિબ્રેલ એફઈ |
|
બ્રોડકાસ્ટ સાથે |
આકાર |
|
|
|
મિશ્રણ |
વધુ સંખ્યામાં કંદ |
|
|
|
|
|
રોપણી પછી 45-50 દિવસ |
લિબ્રેલ ટીએમએક્સ 2 |
250 ગ્રા |
પર્ણીય |
કંદનો એકસમાન આકાર અને વધુ સંખ્યામાં કંદ |
|
|
|
છંટકાવ |
તેને કારણે ઉત્પાદન અને |
|
|
|
|
ગુણવત્તામાં વધારો |
|
|
|
|
|