તમારા પાકને પ્રયાક્સરTM સાથે પૂર્ણપણે વધવા દો, ઝીમિયમTM ટેકનોલોજી ફૂગનાશક જે તણાવ અને રોગોનો સામનો કરવામાં મદદ કરે છે.
પ્રયાક્સરTM એ બીએએસએફ ના નવા સક્રિય ઘટક ઝીમિયમTM દ્વારા સંચાલિત છે, જે ફક્ત તનાવ સામે લડતી નથી પરંતુ સોયાબીન, મગફળી અને કપાસમાં થતા રોગો માટે અસામાન્ય રોગ નિયંત્રણ પ્રદાન કરે છે. પ્રયાક્સરTM ઝડપ થી વિસ્તરણ કરીને છોડનાં અંદરના ભાગોને રોગ અને તાણથી લાંબા સમય સુધી રક્ષણ આપે છે.
પ્રયાક્સરTM સોયાબીન, મગફળી અને કપાસમાં ભલામણ કરવામાં આવે છે.
ફાયદાઓ
- પ્રયાક્સરTM ઝડપ થી વિસ્તરણ કરીને છોડનાં અંદર ના ભાગ રોગ અને તાણથી લાંબા સમય સુધી રક્ષણ આપે છે.
- પ્રયાક્સરTM ઝીમિયમTM પાન પર જમા કરે છે, જે અજોડ વિતરણ અને સતત પુરવઠા રૂપે સહાયતા કરે છે, પરિણામે લાંબા સમય સુધી રક્ષણ મળે છે.
- પ્રયાક્સરTM પાક ને વધુ ઉપજ અને ઉત્તમ ગુણવત્તા તરફ દોરી જાય છે
Contact Us
- કપાસ
-
રોગ માટે ભલામણ |
માત્રા |
ક્યારે અને કેવી રીતે |
Alternaria Leaf Blight |
120ml/acre |
1st spray: Within 7-10 days after the first white flower blooms
2nd spray: Repeat the spray in 10-15 days interval
|
- મગફળી
-
રોગ માટે ભલામણ |
માત્રા |
ક્યારે અને કેવી રીતે |
ટિક્કા
(Cercospora spp) |
૧૨૦ મિલિ / એકર |
સક્રિય સુયા / શીંગ રચના
(વાવણી ના ૫૦-૬૦ દિવસો પછી)
|
- સોયાબીન
-
રોગ માટે ભલામણ |
માત્રા |
ક્યારે અને કેવી રીતે |
Frog eye leaf spot (Cercospora)
|
120ml/acre |
Spray during pod initiation
|