બીએએસએફ સિસ્ટિવા થી આપો તમારા મગફળી અને બટાટા ના પાક ને રોગમુક્ત શરૂઆત. ક્રાંતિકારી બીજ ઉપચાર ફૂગનાશક.
સિસ્ટિવા થી જમીનજન્ય તથા બીજજન્ય રોગો સામે લાંબા સમય સુધી ખુબજ સારું રક્ષણ મળે છે. મગફળી માં કાળીફુગ અને બટાટા માં કાળી ચીતરી (બ્લેક સ્કર્ફ) થી બીજ અને બીજાંકુરનું રક્ષણ આપી પાક ને ઉત્તમ શરૂઆત આપે છે
સિસ્ટિવા તમારા મગફળીના પાક માટે મજબૂત પાયો બનાવે છે, કારણ કે તે રોગમુક્ત શરૂઆત આપે છે અને એકસમાન અંકુરણને લીધે એકર દીઠ વધુ છોડ મળે છે.
ફાયદાઓ
-
રોગમુક્ત પાકની શરૂઆત: બીજને જમીનના રોગોથી, બીજ રોગોથી અને કઠિન હવામાન પરિસ્થિતિઓથી રક્ષણ આપે છે.
કાળીફુગને કાબુમાં રાખીને પાક ને ઉત્તમ શરૂઆત આપે છે.
-
એકસમાન અંકુરણ: ઝીમિયમ પ્રણાલી બીજમાં ઝડપથી પ્રવેશે છે જેને લીધે એકસમાન અંકુરણ મળે છે.
- એકર દીઠ વધુ છોડ: શરૂઆતની અવસ્થામાં વાનસ્પતિક વિકાસ વધારે છે. મજબૂત મૂળિયાં અને તાણ સહનશીલતા વધારે છે.
અમારો સંપર્ક કરો
સિસ્ટિવાની કામ કરવા રીત:
સિસ્ટિવા ઝીમિયમ દ્વારા શક્તિ ધરાવતું ક્રાંતિકારી બીજ ઉપચાર ફૂગનાશક છે. ઝીમિયમની ચોક્કસ પ્રકારની કામ કરવાની પદ્ધતિ થી ઘણા બધા જમીનજન્ય તથા બીજજન્ય રોગો સામે લાંબા સમય સુધી ખુબજ સારું રક્ષણ મળે છે. આ અજોડ રસાયણ બીજાંકુર વધે તેમજ તેને રક્ષણ મળી રહે તે માટે બીજમાં ઝડપથી પ્રસરે છે.
સિસ્ટિવા - ઉપયોગમાં આસાન
- મગફળી
-
રોગ માટે ભલામણ |
માત્રા |
પાણી નું પ્રમાણ |
PHI |
કાળીફુગ |
એક કિલો બીજ દીઠ 1 મિલિ માત્રા |
૫ મિલિ પાણીમાં ૧ મિલિ સિસ્ટિવા ઓગળો અને ૧ કિગ્રા બીજ માટે લગાવો |
લાગુ નહીં
(બીજ ઉપચાર) |
- બટાકા
-
રોગ માટે ભલામણ |
માત્રા |
પાણી નું પ્રમાણ |
PHI |
કાળી ચીતરી (બ્લેક સ્કર્ફ) |
100 કિલો બીજ દીઠ 6 મિલિ માત્રા |
1 લિટર પાણી / ૧00 કિગ્રા બીજ |
લાગુ નહીં
(બીજ ઉપચાર) |
{"preview_thumbnail":"/sites/basf.in/files/styles/video_embed_wysiwyg_preview/public/video_thumbnails/BbzCW1SuV_8.jpg?itok=Md57cpcN","video_url":"https://youtu.be/BbzCW1SuV_8","settings":{"responsive":1,"width":"854","height":"480","autoplay":0},"settings_summary":["Embedded Video (Responsive)."]}
{"preview_thumbnail":"/sites/basf.in/files/styles/video_embed_wysiwyg_preview/public/video_thumbnails/pujFhq7p9wk.jpg?itok=3F0nE8t8","video_url":"https://youtu.be/pujFhq7p9wk","settings":{"responsive":1,"width":"854","height":"480","autoplay":0},"settings_summary":["Embedded Video (Responsive)."]}